દેવભૂમિ દ્વારકાઃ વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka ) જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ, ખંભાળીયા તાલુકામાં વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.