Somnath Rain | હવે સોમનાથમાં વરસાદી તારાજી, 100 જેટલા ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત બીજા દિવસે આજે પણ મેઘરાજા ની મહેર થાવત રહેતા સમગ્ર વેરાવળ સુત્રાપાડા તાલુકામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જેમાં વેરાવળના હાર્દ સમા સટ્ટા બજાર. સુભાષ રોડ. તપેશ્વર રોડ. ગાંધીરોડ. સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા. સતત ત્રીજા દિવસે પણ વેરાવળ ના નાવદ્રા. સોનારીયા. ઇન્દ્રોઈ. સહીત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી મેધારાજાની ધમાકેદાર બેટિંગ.
વેરાવળની સિદ્ધાર્થ સોસાયટી માં પાણી ભરાયાં... વેરાવળ માં વધુ 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયાં... દેવકા નદીના પાણી સોસાયટી માં ભરાયાં.. નદીના પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા... વેરાવળના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા... શહેરના આરતી એપાર્ટમેન્ટ રોડ, નટવર થી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ... હાઉસિંગ સોસાયટી, સલાટ સોસાયટી વિસ્તારોમાં પણ રસ્તા ઓ પર પાણી ભરાયાં...