રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો

રાજ્યના કેટલાક વિસ્તારમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola