રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી, 19,20,21 એમ 3 દિવસ ભારે વરસાદ ની સંભાવના, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19,20,21 એમ 3 દિવસ ભારે વરસાદ ની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપાઈ છે. રાજ્યમાં હવે માત્ર 19 ટકા જ વરસાદની ઘટ છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram