Banaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ
Banaskantha Rain । બનાસકાંઠા ના અંબાજી માં વરસ્યો ધોધમાર વરસાદ
Banaskantha Rain । બનાસકાંઠા ના અંબાજી માં વરસ્યો ધોધમાર વરસાદ , બનાસકાંઠા માં વરસ્યો વરસાદ, બનાસકાંઠા ના અંબાજી પંથક માં વરસ્યો વરસાદ, અંબાજી સહીત આસપાસ ના વિસ્તારો માં વરસ્યો વરસાદ, અંબાજી માં ધોધમાર વરસાદ થી કોટેશ્વર ની સરસ્વતી નદી માં આવ્યા નવા નીર, અંબાજી ની આસપાસ ના રતનપુર, રસુલપુર, કુવારશી, વસી સહિત ના અનેક ગામડાઓ માં વરસ્યો વરસાદ, એકંદરે અંબાજી માં વરસેલો ધોધમાર વરસાદ સ્થાનિકો અને ખેડૂતો ને રાહત આપનારો વરસાદ, કોટેશ્વર ની સરસ્વતી નદી માં નવા નીર ની આવક થવાથી ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો, અંબાજીમાં ધોધમાર વરસાદને કારણે ક્યાંક રોડ પર પાણી ભરાયા.
Tags :
Banaskantha Ambaji Banaskantha Rain Rain Update Ambaji Rain Banaskantha News Gujarat Rain Torrential Rains Ambaji Heavy Rain