વલસાડ અને નવસારીમાં વરસ્યો ધોધમાર વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. એવામાં વલસાડ(Valsad) અને નવસારી(Navsari)માં ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયા સવારે 8વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જલાલપોરમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.
Tags :
Gujarati News Valsad Navsari- Jalalpore Pani ABP Live Varsad ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV