વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ વીડિયો
વલસાડ(Valsad) શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તિથલ રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. અહીંયા પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા છે.
Tags :
Gujarati News Valsad Pani ABP Live Varsad ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV