સંઘપ્રદેશ દમણમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો,રસ્તાઓ પાણી પાણી
સંઘપ્રદેશ દમણમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. દમણ(Daman)માં મસાલા ચોક, ગવર્મેન્ટ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીંયા સવારે પાંચ વાગ્યાથી ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
Tags :
Gujarati News Daman Pani ABP Live Varsad ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Masala Chowk