રાજ્યના આ બે જિલ્લામાં ભારે પવન ફુંકાતા માછીમારોની બોટને ભારે નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પહેલી ડિસેમ્બરે ભારે પવન ફુંકાતા માછીમારોની બોટને ભારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત માછીમારોને આર્થિક સહાય ચુકવવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નુકસાનીના 50 ટકા અથવા 35 હજાર ચુકવાશે.
Continues below advertisement