કોરોના વિરુદ્ધ સંપૂર્ણ રસીકરણ કરનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોના વિરુદ્ધ સંપૂર્ણ રસીકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ. 53 લાખ જેટલા લોકોએ મુકાવ્યા રસીના બંને ડોઝ. ભારતના 10 વિકેટ ઝડપી ન્યુઝીલેન્ડના એઝાજ પટેલે સર્જ્યો ઇતિહાસ. મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ બનવા માટે 671 ઉમેદવાર નોંધાયા. વડોદરામાં રખડતા ઢોરોએ મહિલા ઉપપ્રમુખ પર કર્યો હુમલો. અ મદાવાદમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા લોકો ભાવનગરમાં કોરોના સંક્રમિત નોંધાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram