હિંમતનગરઃ જમીનના રેકોર્ડમાં ચેડા કરતા પરબડા ગ્રામ પંચાયતના તલાટીને કરાયા ફરજ મોકુફ
Continues below advertisement
હિંમતનગરના પરબડા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટીને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. બિન ખેતી જમીનના રેકોર્ડમાં ચેડા કરતા તલાટીને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીને ફરજ મોકુફ કરવાના આદેશ કર્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Himmatnagar Talati Tampering ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates Land Record Parbada Gram Panchayat Postponement Of Duty