HMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?
Continues below advertisement
એચએમપીવી વાયરસને લઈને વડોદરામાં શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.. જેમાં શરદી કે તાવ હોય એવા બાળકોને શાળાએ ન મોકલવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.. શાળાઓને માર્ગદર્શિકાનું પાલન કરવા વડોદરા ડીઓએ મહત્વની સૂચનાઓ આપી છે.. જે બાળકોને તાવ હોય તેમને શાળાએ ન મોકલવા કહેવામાં આવ્યું છે.. આ સાથે શરદી, તાવ અથવા તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા તો અન્ય કોઈ બીમારી હોય એવા બાળકોને શાળાએ ન મોકલવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.. આ સાથે અમદાવાદ શહેરમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરમાં 80 વર્ષના એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Continues below advertisement