Harsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છે

Continues below advertisement

સુરતમાં મહિલા સંમેલનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કોઈ ધારીને જાણી જોઈને યોજના સ્વરૂપે પોતાનું નામ બદલી દિકરીને પ્રેમજાળમાં ફસાવીને એ દીકરીનું જિંદગી નર્ક બનાવવાની કોશિશ કરે છે, એ વખતે દીકરીના પરિવારની ટીકા ના કરતા પહેલા દીકરીના સહયોગમાં ઉભા રહેવાની જરૂર છે. સમજીની દીકરીને જો કોઈ લબરમુછીયો,ટપોરી,ગમે તેવો વ્યક્તિ સમાજની ફસાવી લે. સમાજ બધી બહેનોએ રાણી લક્ષ્મીબાઈ lનું આપણામાં સ્વરૂપ લાવીને પરિવાર સાથે ઉભો રહીને દીકરીને ન્યાય આપવો જોઈએ. સમાજમાં વિચારોમાં માત્ર બદલાવ લાવવાનો. કોઈ દીકરીની માત્ર નાની મોટી ઘટનાઓ બને ને એ ઘટનાની ચર્ચા કરી કરીને પરિવારની હિંમત તોડવાને બદલે . દીકરીનો હાથ પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ન્યાય  આપવાનું કામ કરીએ. સમાજમાં કોઈ આપણી દીકરીઓને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી જાય. એમાં આપણે આપણી દીકરીઓની ટીકા કરીએ આવું કઈ રીતે ચાલે .

આપણે સંકલ્પ લેવાની જરૂર છે કે મારા સમાજ, મારા સોસાયટી ની દીકરી ને જો કોઈ હેરાન કરે દીકરી કે પરિવારની ટીકા એની વાતો બહાર કરવાને બદલે એ પરિવાર જોડે હું મદદમાં રહીશ એટલું કામ બહેનોએ કરવાનું છે. બાળકોમાં મોબાઈલ ની લત ને લઈ હર્ષ સંઘવીની નિવેદન. સુરતમાં મહિલા સંમેલનમાં હર્ષ સંઘવીનું બાળકોમાં મોબાઇલનું દૂષણ અટકાવવા વાલીઓને સલામ. આજના જમાનામાં તમારા પોત્ર, પુત્રીઓ તમે કહેતા હશો આખો દિવસ આ મોબાઇલમાં શું જોજો કરો છો. આ તકલીફ મારા ઘરમાં પણ હશે અને તમારા ઘરમાં પણ હશે આ તમે અનુભવતા હશો. આપણે આપણા પૌત્ર પુત્રી,બાળકોને હાથ પકડીને તમારા બિલ્ડીંગના નીચે રમતના મેદાનોમાં અડધો કલાક લઈ જશો તો બાળકોની મોબાઇલની આદત જરૂરથી છૂટી જશે . બીજાના ઘરોની વાતોથી બહાર આવીને બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. મહિલાઓને વિનંતી છે કે તમે લોકોએ આ દિશા કામ કરવું જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram