પાટણના સિદ્ધપુરમાં હની ટ્રેપનો ભેદ ઉકેલી પોલીસે કરી આરોપીની ધરપકડ,જુઓ વીડિયો

પાટણમાં હની ટ્રેપનો ભેદ ઉકેલી પોલીસે એક યુવતી અને ત્રણ શખ્સની ધરપકડ કરી છે. એક યુવકને ફસાવીને સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola