તૌકતે વાવાઝોડું ગુજરાતથી કેટલું દૂર છે,કેટલી ઝડપે વધી રહ્યું છે આગળ?,જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે(Toukte) વાવાઝોડું(Hurricane) ગુજરાત(Gujarat)થી 350 કિમી દૂર હોવાની સચોટ માહિતી એબીપી અસ્મિતા પાસે છે. આ વાવાઝોડુ દીવથી 260 કિમી દૂર છે. આ સાથે જ મુંબઈ(Mumbai)થી  માત્ર 170 કિલોમીટર દૂર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram