બોટાદ નગરપાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન કેટલા સમય સુધી લંબાવાયું?,જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદ નગરપાલિકા વિસ્તાર( Botad municipal area)માં સ્વૈચ્છિક લોકડાઉન( voluntary lockdown) 2જી મે સુધી લંબાવવામાં આવ્યું છે.કોરોના સંક્રમણ વધતા બોટાદ નગરપાલિકા વિસ્તારમાં સ્વયંભૂ બંધ રખાયો છે. અહીં શાકભાજી માર્કેટ, ફ્રુટ અને કુરિયર સર્વિસ સવારે 8થી 12 સુધી ખોલી શકાશે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Corona Virus Botad Municipality Area Voluntary Lockdown Corona Transition Prolonged