નવા વેરિયન્ટના ભય વચ્ચે રાજ્યના કયા શહેરોમાં કેટલા લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ?
Continues below advertisement
કોરોનાના નવા વેરિયન્ટે દુનિયાભરના દેશોમાં ફફડાટ મચાવ્યો છે. નવા વેરિયન્ટ ભય વચ્ચે પણ ગુજરાતમાં હજું 46.47 લાખ લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. જૂનાગઝમાં 33 હજારથી વધુ લોકોએ બીજો ડોઝ નથી લીધો.
Continues below advertisement