રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકાઓમાં નોંધાયો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ(Rain) નોંધાયો છે. સૌથી વધુ નવસારી(Navsari)ના જલાલપોર(Jalalpor)માં 4.1 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજૂલામાં 1 ઈંચ અને વલસાડના ઉમરગામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.