રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ, કેટલું અપાશે બોનસ?

Continues below advertisement
રાજ્યના સરકારના વર્ગ-4ના કર્મચારીઓને સરકારે દિવાળીની ભેટ આપી છે. આ કર્મચારીઓને એડહોક દિવાળી બોનસ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણા વિભાગના પ્રમાણે કર્મચારીઓને 3500 રૂપિયા ચુકવવામાં આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram