રાજ્યમાં કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર બાળકોને કેટલી સહાય આપવાનો સરકારે કર્યો નિર્ણય?
Continues below advertisement
કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર બાળકોને માસિક 2 હજારની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. 1 વાલી ગુમાવનાર બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવશે.
Continues below advertisement