હું તો બોલીશઃ ખાનગી શાળાની વકીલાત કરવા ખુલ્લીને સામે આવ્યા ભાજપના ધારાસભ્ય
Continues below advertisement
ગૃહમાં બજેટ પરની ચર્ચા સમયે ભાજપના જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ સરકારને સલાહ આપી હતી. પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, શિક્ષકોના પગાર ફીના આધારે જ થાય છે. એક વાર સંચાલકોને સાંભળો.ખાનગી શાળાઓ માત્ર ફી પર ચાલે છે. ફી અંગે કોર્ટના આદેશનો પણ તેઓએ ઉલ્લેખ કરી વ્યથા ઠાલવી હતી.
Continues below advertisement