રાજ્યના આ શહેરોમાં RT-PCR કરાવા માગતા નાગરિકો શા માટે પરેશાન છે?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં RT-PCR ટેસ્ટ કરાવવા માંગતા નાગરિકો મોટું વેઈટિંગ હોવાથી પરેશાન થઈ રહ્યા છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટમાં ટેસ્ટિંગ માટે વેઈટિંગ જોવા મળી રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Vadodara Rajkot Surat ABP ASMITA Corona Virus State RTPCR Test Waiting