હું તો બોલીશઃ સહકારી ક્ષેત્રનો સત્યાનાશ કેમ?
Continues below advertisement
સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરતા હડકંપ મચી જવા પામ્યો છે. કેતન ઇનામદારે ડેરીના શાસકો પર પશુપાલકોના શોષણનો આરોપ લગાવ્યો, તો ડેરીના પ્રમુખે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા.
Continues below advertisement