હું તો બોલીશ: શું લાગશે લૉકડાઉન કે કર્ફ્યૂ ?
Continues below advertisement
હું તો બોલીશ: શું ફરી એક વખત લોકડાઉન લાગવાનું છે. લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. ગુજરાત હાઈકોર્ટે આજે વીકેન્ડ લોકડાઉન લાગુ કરવા ટકોર કરી છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે કે શું ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન લાગુ થશે.
Continues below advertisement