'આપણે બધા જળાભિષેક કરીએ અને એનાથી આ બીમારી ભાગી જશે, આવું ના થાય'
Continues below advertisement
આસ્થા અને બાધાના નામે ખૂલ્લેઆમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ભુલી કેટલાક લોકો ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંક્રમણ ફેલાવાની પુરી શકયતા છતાંય કેમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કાર્યક્રમના આયોજન માટે પ્રોત્સાહિત કરનારાઓ સામે કેમ છે સમાજ ચૂપ. અંગત સ્વાર્થમાં મૌન રહેનાર સામાજિક અને રાજકીય નેતાઓ સામે બોલવું જરૂરી છે
Continues below advertisement
Tags :
Ahmedabad Sanand Devotees Prayers Baliyadev Temple Fake Remdesivir Racket Gujarat Violate COVID Protocols Hundereds Of Women