અમરેલીમાં તાઉતે વાવાઝોડાનો મામલો: સહાય અંગે ભાજપે કરી રજૂઆત, કલેક્ટરને ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત

અમરેલીમાં તાઉતે વાવાઝોડાએ કરેલા વિનાશ બાદ સહાય મેળવવા માટે ભાજપના આગેવાન મેદાને આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુક કૌશિક વેકરિયાએ કલેક્ટરને રજૂઆત કરી છે. ખેતીવાડીમાં ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola