હિંમતનગરના કિફાયતનગર વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
હિંમતનગર: હિંમતનગર(Himmatnagar)ના કિફાયતનગર વિસ્તારમાં નજીવી બાબતમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મોબાઈલ લેવાની બાબતે પતિએ પત્નીને માથામાં ઈંટ મારી હત્યા કરી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પતિની ધરપકડ કરી હતી.
Continues below advertisement