‘હું ગુજરાત સરકારનો આભારી છું, મને પંચાયતથી પાર્લામેન્ટની દરકે કડીના દર્શનનું મળ્યું સૌભાગ્ય’-PM મોદી

Continues below advertisement

વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા ગુજરાતમાં છે. પીએમ મોદીએ કહ્યું- હું ગુજરાત સરકારનો આભારી છું કે મને લોકતંત્રના પંચાયતથી પાર્લામેન્ટ સુધીની કડી દરેક એકમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram