AMTSમાં ગરીબ મુસાફરી કરે તો કોરોના ફેલાય ને પ્લેનમાં ના ફેલાય ? ગરીબ કઈ રીતે મુસાફરી કરશે એ કેમ ના વિચાર્યું ?
વિજય રૂપાણી સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધું છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારો પણ સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે. AMTSમાં ગરીબ મુસાફરી કરે તો કોરોના ફેલાય ને પ્લેનમાં ના ફેલાય ? ગરીબ કઈ રીતે મુસાફરી કરશે એ સરકારે કેમ ના વિચાર્યું ?