રૂપાણી સરકાર લોકડાઉન લાદવાના મૂડમાં છે કે નહીં ? અઠવાડ઼િયા પછી લોકડાઉન લાદવાનું જ હોય તો અત્યારે કેમ નહીં ?

ગુજરાતમાં કોરોનાના કેસની વધતી સંખ્યાના પગલે ફરી લોકડાઉન લાદવામાં આવે તેવી અટકળો થઈ રહી છે.  જોકે આ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ લોકડાઉન નહીં લદાય તેવી સ્પષ્ટતા કરી ચુક્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola