જૂની ગાડીના સ્ક્રેપ સર્ટિફીકેટ દર્શાવશો તો નવી ગાડીનો રજિસ્ટ્રેશન ચાર્જ થશે માફ, જુઓ વીડિયો

Continues below advertisement

જૂની ગાડીના સ્ક્રેપ સર્ટિફીકેટ દર્શાવ્યા પર નવી ગાડીનું રજિસ્ટ્રેશન ચાર્જ માફ કરવામાં આવશે. નવી ગાડીના રોડ ટેક્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. નવી સ્ક્રેપ પોલીસીને વડાપ્રધાને કચરામાંથી કંચન બનાવવાનું અભિયાન ગણાવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram