ઇફકોએ લીક્વીડ નેનો યુરિયાનો પ્રથમ જથ્થો ગુજરાતમાં કર્યો રિલીઝ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇફ્કોએ લિક્વીડ નેનો યુરિયાનો ગુજરાત માટે પ્રથમ જથ્થો આજે રિલીઝ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઇફ્કો વાઇસ ચેરમેન દિલિપ સંઘાણી હાજર રહી નવા ઇફકો પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું લિક્વીડ યુરિયાના ૫૦૦ એમએલના ૨૪૦ રુપિયાનો દર નક્કી કરાયો છે. નેનો લીક્વીડ યુરિયાથી જમીનમાં ખાતર નો વપરાશ ઘટશે.