Illegal Entry In USA | કબૂતરબાજીમાં જે લોકોના નામ સામે આવ્યા તેમનો સંપર્ક કરાયો : DGP

Continues below advertisement

Illegal Entry In USA | રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કબૂતરબાજીમાં જે લોકોના નામ સામે આવ્યા તેમનો સંપર્ક કરાયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram