ગુજરાત પર તૌકતે નામનું વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા, જુઓ વીડિયો
રાજયમાં તૌકતે નામનું વાવાઝોડુ ત્રાટકી શકે છે. વાવાઝોડાને જોતાં દરિયાકિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.