રાજ્યમાં આગામી બે દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.