રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત, હવામાન વિભાગની આગાહી
Continues below advertisement
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,, દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે.
Continues below advertisement