હવામાન વિભાગે રાજ્યમાં કેટલા દિવસ કોલ્ડવેવની કરી આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં આવતીકાલથી કડકડતી ઠંડીના વધુ એક રાઉંડની આગાહી કરાઇ છે. કચ્છ જિલ્લામાં આવતીકાલથી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઇ છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ઠંડીનો પારો ગગડશે.
Continues below advertisement