દક્ષિણ-ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 May 2021 04:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આગામી ૩ દિવસ સુધી સામાન્ય થી ભારે વરસાદ વર્ષી શકે છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.