હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે શું કરી આગાહી, કેટલા ટકા વરસાદની છે ઘટ?

હવામાન વિભાગે(meteorological department) રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હાલ ક્યાય પણ ભારે વરસાદ ન હોવાની આગાહી કરી છે. અત્યાર સુધી રાજ્યમાં 9 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ 28 ટકા રાજ્યમાં વરસાદની ઘટ છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola