આગામી 3 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ, હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

આગામી 3 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 2 ઓગષ્ટ પછી વરસાદનું જોર વધશે અને અમુક જિલ્લાઓમાં મેઘ મહેર થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram