હવામાન વિભાગની આગાહી-રાજ્યમાં આગામી કેટલા દિવસ કોલ્ડ વેવ રહેશે
Continues below advertisement
રાજ્યમાં આગામી 5 દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના આઠ શહેરોમાં પારો 10 ડિગ્રી નીચે રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછું 3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આગામી બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે.
Continues below advertisement