Arvalli News । અરવલ્લી જિલ્લામાં ગરમી નો પારો 45 ડીગ્રી ઉપર પહોંચ્યો

Arvalli News । અરવલ્લી જિલ્લામાં ગરમી નો પારો 45 ડીગ્રી ઉપર પહોંચ્યો

 

Arvalli News । અરવલ્લી જિલ્લામાં ગરમી નો પારો 45 ડીગ્રી ઉપર પહોંચ્યો, સમગ્ર ગુજરાત માં હાલ ગરમી નો પારો રેકોડ બ્રેક વધી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી પારો 45 થી 47 ડિગ્રી પહોંચ્યો છે ત્યારે જિલ્લામાં ખાસ કરીને લોકો AC માં રહેવાનું પસંદ કરતાં હોય છે પણ હાલ અરવલ્લી જિલ્લા ના ઘણા ગામડાઓ એવા છે જ્યાં લોકો રાત્રી દરમિયાન બહાર અગાસી માં ખાટલા પાથરી સુવાનું પસંદ કરે છે ત્યારે રાત્રી દરમિયાન ABP અસ્મિતા ની ટીમ પહોંચી મોડાસા તાલુકાના મોટી ઈસરોલ ગામ ખાતે જ્યાં ગામ માં ચૌધરી સમુદાય ના લોકો આટલી ગરમી માં ઘરની બહાર નાના બાળકો સાથે અગાસી માં ખાટલા પાથરી એક સાથે વાતો કરતા નજરે પડે છે અને જે પરદાદાઓથી ચાલતી પરંપરા ઘર ની અગાસી માં રાત્રી દરમિયાન સુઈ જવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola