બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સેનાએ કોવિડના નિયમોનો કર્યો સત્યાનાશ, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં ઠાકોર સેના (Thakor Sena) દ્ધારા કોરોનાના નિયમોનો સત્યાનાશ કરવામાં આવ્યો હતો. ગઇકાલે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ સભાના અધ્યક્ષ બન્યા હતા. તેમણે કાર્યક્રમમાં માસ્ક પણ પહેર્યું નહોતું. કાર્યક્રમમાં અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.
Continues below advertisement