Patan: દિલીપ ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપના 100 કાર્યકરો કોગ્રેસમાં જોડાયા

પાટણમાં ભાજપના ગઢ ગણાતા ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના ગઢમાં કોગ્રેસે ગાબડું પાડ્યું હતું. હારીજના ગણેશપુરા ગામે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન યોજી ભાજપને પડકાર ફેંક્યો હતો. ગણેશપુરા ગામે ભાજપના સરપંચ, પૂર્વ સરપંચો -ડેલીગેટ સહિત 42 ગોળ લેઉવા પાટીદાર સમાજના મંત્રી અને કિસાન મોરચાના પ્રમુખ સહિત 100 કાર્યકરો ભાજપને અલવિદા કરી કોંગ્રેસમાં જોડાતાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola