છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2220 કેસ નોંધાયા, જાણો ક્યા શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા?

Continues below advertisement

રાજ્યમાં માત્ર બે દિવસમાં કોરોનાના નવા 4 હજાર 472 કેસ અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 હજાર 252 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4 હજાર 510 થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સુરત શહેરમાં 563 અને ગ્રામ્યમાં 81, અમદાવાદ શહેરમાં 606 અને ગ્રામ્યમાં 7, વડોદરા શહેરમાં 209 અને ગ્રામ્યમાં 48, , રાજકોટ શહેરમાં 164 અને ગ્રામ્યમાં 43 કેસ નોંધાયા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram