Gujarat Rain Forecast | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Continues below advertisement


હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી જાહેર કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી: દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છ

હળવા વરસાદની આગાહીઃ બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, દીવ

આ આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી...હવામાન વિભાગે અનુસાર અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે..જેના કારણે જૂનાગઢ, ગીર સોમનાથમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે...તો અમરેલી, ડાંગ, તાપીમાં યેલો એલર્ટ છે....તો સુરત, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram