Panchmahal News । પંચમહાલના શહેરામાં ઢોર ચરાવા જેવી નજીવી બાબતે થઇ મારામારી
Panchmahal News । પંચમહાલના શહેરામાં ઢોર ચરાવા જેવી નજીવી બાબતે થઇ મારામારી
પંચમહાલના શહેરામાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે થઇ મારામારી, મારામારીમાં એક વ્યક્તિનું થયું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પૂર્વ સરપંચ દિનેશ ભાઈ બારીયા નામના વ્યક્તિનું થયું મોત, માથાનાં ભાગે લાકડીના ફટકા મારી દેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પુર્વ સરપંચનુ થયુ મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા ની સિવિલ હોસ્પિટલ ખસેડાયા,શહેરા તાલુકાના ગોકળપૂરા ગામનો બનાવ, ખેતરમાં ઢોર ચરાવવા બાબતે પૂર્વે સરપંચ અને અન્ય ઈસમો સાથે થઈ હતી બોલાચાલી , બોલાચાલી ઊગ્ર બનતા પુર્વ કેટલાંક ઈસમો પુર્વ સરપંચ સહિત અન્ય ત્રણ ઈસમો ને લાકડીના ફ્ટકા મારી પહોંચાડી ઇજા, ગભીર રીતે ઈજાગ્રસ્ત દિનેશ ભાઈ બારીયાને સારવાર અર્થ ગોધરા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે લઈ જતી વેળાએ થયું મોત, સમગ્ર મામલે શહેરા પોલીસ મથકે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી