રાજ્યમાં બે દિવસમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા હેરાન, ક્યાં થયું સૌથી વધુ નુકસાન?

Continues below advertisement

રાજ્યના વિવિધ વિસ્તારોમાં બે દિવસમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 32 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 11 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ અને પાંચ તાલુકામાં અઢી ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram