કોરોનાનો કહેર વધતા રાજ્યના ક્યા શહેર-ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાએ (coronavirus) કાળો કેર વર્તાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 4 હજારથી વધુ કેસો નોંધાયા હતા. ત્યારે રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા અનેક ગામો-શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) લગાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 100 ગામ-શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
Continues below advertisement