રાજ્યમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 08:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.ભરુચ જિલ્લામાં ચાર ઈંચ વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ચુકી છે. અમરેલીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.